અભિવ્યક્તિ
પોતાની લાગણી અભિવ્યકત કરવાની રીત દરેકની અલગ અલગ હોય છે, દરેકનો અંદાજ અલગ અલગ હોય છે એ જ રીતે લેખકો એ પોતાની લાગણી ને વાચા આપી પોતાનો ભાવ અલગ અલગ શૈલીથી અભિવ્યકત કરતી અભિવ્યક્તિ આપી છે. કોઈ એ ગઝલ તો કોઈ એ કવિતા, કોઈ એ લઘુકથા તો કોઈ કોઈ એ માઈક્રોફિકશન લખી પોતાની આગવી ઢબે અભિવ્યક્તિ આપી છે.
અને દરેકની ગાથા એટલી આગવી શૈલીથી ગૂંથેલી છે કે શું કહું ..!! હા.. એટલું ચોક્કસ કહી શકું કે જેટલું અભિવ્યક્તિનું કવર બોલે છે એથી પણ સારુ લેખકોની કલમ બોલે છે.