આવોકાડો એક કાચબો : પોતાના જેવી એક માત્ર ( Avocado the Turtle - Gujarati Edition):
આવોકાડો કોઈ સાધારણ કાચબી નથી. તેના મિત્રતા-પૂર્ણ સ્વભાવ ના કારણે બીજા કાચબા તેનાથી દૂર રહેતા હતા. બીજા કાચબાઓ એ આવોકાડો ને પોતાના સમૂહ થી દૂર કરવાનો નિર્ણય લીધો અને આવોકાડો ને સમૂહ થી દૂર મોકલી દેવામાં આવી. પછી ઉદાસીનતા છોડી ને આવોકાડો નવા મિત્રો ને મળે છે અને તેને સમજાય છે કે બીજા લોકો તેને કેવું બનાવવા માંગે છે તે મહત્વપૂર્ણ નથી. તે જેવી છે તેવી જ શ્રેષ્ઠ છે.આવોકાડો ના આત્મ-ખોજ ના સફર માં તમે પણ જોડાઈ જાઓ.