શીર્ષક: માર્સથી કેપ્ટન કુરો
લેખક: નિક બ્રોડહર્સ્ટ
વિવરણકાર: એમ ડી હસીબ ઉઝરમેન
કેપ્ટન કુરો તેણીની સ્પસેશીપમાં જાગી. સ્પસેશીપમાંથી હવા
નીકળી રહી હતી
તેની મિત્ર જરોન ત્યાં નહોતી.
કુરો પોડ તરફ ભાગી અને પૃથ્વી માટે માર્ગ પસંદ કર્યો.
એક કલાક પછી, કુરોએ ચંદ્ર વટાવી લીધું. તેણીની માર્શિયન
ફીલઅપ હતી અને રુદન કરવા જેવું દુઃખ
અનુભવતી હતી.તેણીની એકલી હતી.
સંપાદકની નોંધ:ફીલઅપ એટલે બિલાડી જેવું એક નાનું
માર્શિયન પ્રાણી.
કુરોનું ભાગવાનું પોડ વાદળોથી નીકળ્યું એક ઝાડ પાર અટકી ગયું.
કુરો એ બહાર જોયું તો ડરાવાની મોટી લીલી વસ્તુ. તેને તેણે
ધીમેથી દરવાજો ખોલ્યો.
એક પ્રાણી ગુસ્સામાં હવામાં કૂદયું ,તેણીને ડરાવતા.
કલગીવાળો પોપટ હસ્યો, "હું ફોબોન છું. આ મારુ ઝાડ છે."
"શું આ ઝાડ તમારું ઘર છે?" કુરોએ પૂછ્યું